"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]
  • A

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.  

  • B

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે 

  • C

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન  થાય

  • D

    જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય 

Similar Questions

$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

વિધાન  $q \wedge \left( { \sim p \vee  \sim r} \right)$ નું નિષેધ લખો 

વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે 

જો $p, q$, અને $r$ એ ત્રણ વિધાનો હોય, તો $p, q$, અને $r$ ના સત્ય મૂલ્યો માટે નીચેના પૈકી કયું સંયોજન તાર્કીક વિધાન $\{(p \vee q) \wedge((\sim p) \vee r)\} \rightarrow((\sim q) \vee r)$ ને ખોટુ બનાવે છે ?

  • [JEE MAIN 2023]